ACPC B.E./B.Tech. Admission - 2020 Gujarat Degree Engineering  Helpline No.: 079-26566000

Registration Process


Admission Advertisement in leading news papers

Online Registration on www.gujacpc.nic.in

Online Filling of Registration Form

Uploading the required documents

Online Payment of Registration Fees

Confirmation of Registration

ઓન-લાઈન રજીસ્‍ટ્રેશન પ્રોસેસ


અગ્રણી દૈનિક વર્તમાન પત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત

www.gujacpc.nic.in પર ઓન-લાઈન રજીસ્ટ્રેશન

ઓનલાઈન ફોર્મ ભરવું

રજીસ્‍ટ્રેશન દરમ્યાન સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવા

ઓન-લાઈન રજીસ્‍ટ્રેશન ફી ભરવી

રજીસ્‍ટ્રેશન કન્ફર્મ કરવું,


Merit Declaration, Choice Filling and Admission Confirmation


After registration process, ACPC will declare merit list of all eligible canddiates. Candidate needs to verify merit number and categoery as mentioned in regisration details.

After merit declaration, choice filling will be initiated online. Candidate are advised to fill maximum number of choices available to ensure admission.

First round of choice filling will be Mock round, based on analysis given candidate should modify their choices or add more choices if not able to secure admission in actual round.

After choice filling for actual round, ACPC will allot admission on basis of merit and choices given by candidate.

If candidate wishes to confrim admission, he needs to pay token fee through online payment.

It is mandatory to get admission slip on line after paying token fee to confrim the admission allotted.

ઓન-લાઈન ચોઈસ ફિલીંગ અને એડમિશનની
ફાળવણી


એસીપીસી તમામ પાત્ર ઉમેદવારોની મેરીટ યાદી જાહેર કરશે. ઉમેદવારોને પોતાના રજીસ્‍ટ્રેશન ડીટેઈલમાં ઓન-લાઈન મેરીટ નંબર જોઈ શકશે.

મેરીટજાહેર થતાં ઉમેદવાર ઓન-લાઈન ચોઈસ ભરી શકશે. પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ મહત્તમ સંખ્યાની પસંદગીઓ ભરવાની સલાહ આપવામાં આવે છે.

પસંદગી ભરવાનો પ્રથમ રાઉન્ડ મોક રાઉન્ડ હશે. મોક-રાઉન્ડના વિશ્લેષબ્રના આધારે, ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં પસંદગીઓને ઉમેરી કે સુધારી શકે છે.

પ્રથમ રાઉન્ડ માટે પસંદગી ભર્યા પછી એસીપીસી ઉમેદવારના મેરીટ અને પસંદગીઓના આધારે પ્રવેશ ફાળવશે.

જો ઉમેદવાર પ્રવેશને કાયમ કરવા માંગતા હોય તો ઉમેદવારે ઓન-લાઈન ટોકન ફ્રી ભરવાની રહેશે.

પ્રવેશ ફાળવવામાં આવે તે માટે ટોકન ફી ભર્યા બાદ ઓન-લાઈન પ્રવેશ રજીસ્‍ટ્રેશન સ્લીપ મેળવવી ફરજીયાત છે.


Admission Process Steps for Gujarat Degree Engineering Admission 2020

 Online Admission Process carried out by ACPC consists of three phases:
  1. Advertisement of admission process and Online Registration on www.gujacpc.nic.in
  2. Preparation and declaration of merit & Online Choice filling
  3. Admission allotment & confirmation

For entire admission process candidates are advised to visit following websites regularly (at least once a day) updating themselves for latest announcements and activities

Website : www.jacpcldce.ac.in
  • All types of announcements.
  • List of Institutes and their courses
  • List of Help centres and designated bank branches
  • Cut-off marks, Combined merit list and allotment result analysis).
Website : www.gujacpc.nic.in
  • Online registration
  • Choice Filling
  • Result of allotment of seat and confirmation